SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) દને ધર્મ વરસવાનો છે. સૂર્યચંદ્રનો ધર્મ ઊગવાને અને ગરમી તથા શાંતિ આપવાનો છે. ૨. निरालंबमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तंभ, ते सेवे विनयेन ॥पालय० ॥३॥ અર્થ:-(ર) જે ધર્મવડે (૨) આ (અસાધાર) આધાર વિનાની (વસુધા) પૃથ્વી (નિરવિં) ટેકા વગરઅધર (તિતિ ) રહી છે, (તે) તે (વિશ્લરિથતિમૂહર્તમ ) જગત મર્યાદાના મૂળતંભરૂપ (i) તે ધર્મને (વિન) વિનયવડે (વે) હું સેવું છું. ૩. આવા ધર્મને વિનયપૂર્વક સેવવો એટલે સમજવો. વસ્તુસ્વરૂપ સમજવાની આવશ્યકતા અત્રે ખાસ બતાવી છે. એનાં સાધનો ઉપસ્થિત કરો અભ્યાસ કરે અને વસ્તુસ્વભાવને ઓળખ એ અતિ આહલાદને વિષય છે. આ રીતે વત્સ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થનો ઉપયોગ બતાવ્યા. હવે ધર્મને બીજા આકારમાં આગળ બતાવે છે. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અધર રહેલી છે. એવી વિશ્વસ્થિતિ છે તે તેનો સ્વભાવ છે. આ વસ્તુસ્વભાવમાં અનેક કારણો છે. તેની જે સ્થિતિ છે તે સમજવી અને તેનો સ્વભાવ સ્વીકારે એમાં આનંદ છે. ૩. दानशीलशुभभावतपोमुखचरितार्थीकृतलोकः । शरणस्मरणकृतमिह भविनां, दूरीकृतभयशोकः॥पालय०॥॥४॥ અર્થ – વાનરીમમાવત મુવરિતાથરતો ) દાન, શીલ, શુભ ભાવ અને તપ પ્રમુખથી જેણે લોકને કૃતાર્થ કર્યો છે, તથા (રાજપૂત) શરણ અને સ્મરણ કરનારા
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy