________________
(૧૧૦ ) સ્વર, (ન ર્વ) રોગ રહિતપણું, ( કુળવિ ) ગાંભીર્યાદિક ગુણને અભ્યાસ, (નર્વ) સજજનતા અને સુપ્રિ.) સારી મતિ-આ સર્વે ધર્મથી પ્રાપ્ત થાય છે, તેથી (વર્મવપકુમ) ધર્મરૂપ કલ્પવૃક્ષના ( ત્તિ) ફળના પરિપાકને–ફળપ્રાપ્તિને ( જિં ન ઝૂમ) શું ન કહીએ અર્થાત તેના શું શું વખાણ ન કરીએ ? ૭.
એક વાત યાદ રાખવી જરૂરી છે તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને પરંપરાએ મેક્ષ પણ આપે છે. સ્વર્ગનાં સુખ અનુપમ છે અને દીર્ધકાળનાં છે, પણ અંતે પુણ્યરાશિ પૂરી થતાં ત્યાંથી પતન થાય છે. મેક્ષના સુખ અનંત છે અને નિરવધિ છે. ધર્મકલ્પદ્રુમનાં આવાં આવાં ઉત્તમ ફળો છે. શરીરે નીરોગી થવું એ ધર્મનું ફળ છે. સાતવેદનીય કર્મનો ઉદય હોય તે જ એની પ્રાપ્તિ થાય છે, શરીરનાં સરખાં અંગોપાંગ અને ઘાટવાળું શરીર થવું એમાં નિર્માણ નામકર્મનો મહિમા પણ છે. તજજન્ય પુણ્ય કર્મબંધન પૂર્વે કર્યું હતું એને એ વિપાક છે. 9.
ગેયાષ્ટક : ધર્મભાવના
वसंतरागेण गीयते (ભવિ તમે વંદો રે, એ આગમ સુખકારી–એ દેશી ) (એથવા–મેહન મુજ લેજો રાજ, તુમ સેવામાં રહીશું—એ દેશી) पालय पालय रे ! पालय मां जिनधर्म। मंगलकमलाकेलिनिकेतन!, करुणाकेतन ! धीर ! । शिवसुखसाधन! भवभयबाधन! जगदाधार! गंभीर !॥पालय०
અર્થ –(ામાજિનિચેતન !) મંગળરૂપ લક્ષ્મીને