________________
( ૧૦૯ )
આપનાર છે, ( ચૈન ) જે ધર્મરાજાએ ( નિજ્ઞમહ:સામર્થ્યતઃ ) પેાતાના પ્રતાપરૂપ સામ વડે (અનર્થનર્થના ) અનર્થીની પીડા–વિટંબના ( ચિતા) નિષ્ફળ કરી છે, ( તસ્મૈ ) તે ( જાળિાય ) કરુણામય સ્વભાવવાળા ( ધર્મવિમલે) ધર્મ રાજાને (મૈં ) મારા ( અપ્રિળામ) ભક્તિપૂર્વક પ્રણામ (અસ્તુ) હા. ૬.
આ ભવમાં અને પરભવમાં ઇષ્ટ સ્વર્ગને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ અને આનદને ઇચ્છનાર સ્વર્ગ ઇચ્છે છે, ત્યાગી મેક્ષ ઇચ્છે છે. પર પરાએ મેાક્ષ આપનાર ધર્મ જ છે. ત્યાં પુણ્યપ્રકૃતિના નાશ કરવા પડે છે, પરંતુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મ ને ગણી શકીએ છીએ. આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજ્વળ બનાવે છે. તે આ ભવ ને પરભવમાં હિત કરીને અર્થસિદ્ધિ કરી આપે છે અને અનર્થની કદનાને તદ્દન નકામી બનાવી દે છે. તેવા કારુણિક ધર્મને આપણા અનેક વાર પ્રણામ હા. ૬.
( મન્ત્રાન્તાવૃત્તમ્ )
प्राज्यं राज्यं सुभगदयिता नन्दना नन्दनानां,
७
रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् ।
99
१२
૧૩
नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिः,
93
७
किं तु ब्रूमः फलपरिणतिं धर्मकल्पद्रुम ं ॥ ७ ॥
અર્થ:—( પ્રાë Ë ) વિશાળ રાજ્ય, ( સુમચિતા ) સાભાગ્યવાળી વહાલી પત્ની, ( જ્ઞનાનાં ) પુત્રાના ( નના: ) પુત્રા, ( i ) રમણીય ( i ) રૂપ, ( સરસવિતાચાતુરી ) મધુર કવિતા કરવાની ચતુરાઇ, ( સુણ્યત્ત્વ) મધુર ધ્વનિ–સારા