________________
(૧૦૫) છે, ( સ ) તે ધર્મ (અન્ન ) નિરંતર (એ) મારા (મારે) મનને વિષે ( રમતાં ) રમે. ૧.
આવી રીતે ચાર પ્રકારને ધર્મ શ્રીવીતરાગ દેવે જગતના જીના હિતને માટે બતાવ્યું છે. એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધર્મ ધનવાન કે ગરીબ, બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, ભણેલા કે અભણ સર્વ કેઈ આચરી શકે છે અને પિતાની શક્તિ, ભાવ વિગેરેને અનુસારે ફળ મેળવી શકે છે. નિરંતર કહેવાને હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે. એમાં આંતરે પડ ન જોઈએ. હવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ચારે પ્રકારના ધર્મને સ્થાપન કરી એ ભાવનામાં આગળ વધીએ. ૧.
'(રૂવગ્રાવૃત્ત) सत्यक्षमामार्दवशौचसंग-त्यागार्जवब्रह्मविमुक्तियुक्तः। यःसंयमः किं च तपोऽवगूढ-चारित्रधर्मो दंशधाऽयमुक्तः ॥२॥
અર્થ:– સા ) અસત્યનો ત્યાગ, (સમા) ક્રોધને ત્યાગ, (મો) માનને ત્યાગ, (શૌર) મનની શુદ્ધિ, ( સંચા) અકિંચનતા–ઈચ્છાનો નિષેધ, ( વ ) માયાનો અભાવ, (ત્રહ્મ ) બ્રહ્માચર્ય અને ( વિનિ.) નિર્લોભતા : આ આઠવડે ( યુ ) સહિત (હિં ૪ ) તથા વળી (તોડવગૂઢ) તપે કરીને સહિત અને () જે (સંયમ) સત્તર પ્રકારના સંચમયુક્ત ( અર્થ ) આ ( રાયા) દશ પ્રકારનો ( રાત્રિધર્મ ) ચારિત્ર ધર્મ ( કા: ) કહ્યો છે. ૨.
આ દશે ધર્મોને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા-વિચારવા ગ્ય છે. એના સામાન્ય વિશેષ રૂપમાં ખૂબી એ છે કે
ક
૧