SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૩ ) મન પર એટલા સંયમ આવી જવા જોઇએ કે તુચ્છ ભાષાપ્રયાગ કે માનસિક તુચ્છ વિચારણા તેનામાં સંભવે જ નહીં. જ્ઞાની તપસ્વીની આ મહાન્ સામ્રાજ્યલક્ષ્મી છે. ૬. संयमकमलाकार्मणमुज्ज्वल- शिवसुखसत्यंकारम् । ५ ε चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ॥ वि० ७॥ ૪ અર્થ:—( ૬ ) આ જિનશાસનને વિષે ( સંયમમાજ્ઞાર્નન ) ચારિત્રલક્ષ્મીનું વશીકરણ, (૩Āશિવધ્રુવલયંજાર) નિર્મળ મેાક્ષસુખના કાલરૂપ અને ( ચિન્તિતચિન્તામર્માળું ) વાંછિત પદાર્થ ને આપવામાં ચિંતામણિ રત્ન સમાન એવા ( તપઃ ) તપનું ( વારંવાt ) વારવાર ( સાધય ) તું આરાધન કર. ૭. તપ સંયમલક્ષ્મીનું વશીકરણ છે. સ્ત્રીને વશ કરવા માટે મંત્રતત્રાદિક કરવા પડે છે તે વશીકરણ કહેવાય છે તેમ આ પણ વશીકરણ છે, એટલે કે તપ કરવાથી સાચે સયમ સિદ્ધ થાય છે. ઇંદ્રિય અને મન પર કાબૂ આવે તેને સંયમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. તે જેના ઘરમાં હાય તેને મગલિકમાળા વિસ્તરે છે. સ ંયમલક્ષ્મીને વશ કરવા માટે તપ વશીકરણ છે તેથી આવા તપની હે આત્મા ! તું વાર વાર આરાધના કર. ૭. ૪ कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् । ११ विनय ! समाचर सौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥ वि०८ ॥ અર્થઃ—( વિનય ! ) હું આત્મા !. ( ૐ ) આ પ્રત્યક્ષ ( જર્મનરોવધ ). કમરૂપી રાગને હણવામાં ઐષધ સમાન છે, ( ૨ ) અને ( કાસ્ય ) આનુ ( અનુષાનં ) અનુપાન ( સિન પતિમä ) જિનેશ્વરના મત છે, ( ૐ ) આ (સૌનિધાનં ) સુખના ભંડારરૂપ ( શાન્તસુધારનવાનું ) શાંતસુધારસના પાનને ( સમાસ ) તુ કર. ૮. ૧૦
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy