________________
વિષય સુખની લાલચમાં પડીને હે મૂઢ ! ચંદ્રમા સમાન ઉજ્વલ જશવાલા અને જેનાં સમાન જગમાં બીજી સુખ નથી એવાં શાશ્વત સુખને તું કેમ હારી જાય છે ? ૮૧ पज्जलिओ विसयअग्गी, चरित सारं डहिज्ज कसिपि ॥ સન્મત્તષિ વિાદિય, ગળતસંસારિયું ધ્રુષ્ના ૮૨ા
વિષયરૂપ અગ્નિ પ્રજળ્યે છતા સમસ્ત ચારિત્રના સારને ખાલે છે અને સમક્તિને વિરાધીને અનત સંસારીપણાને કરે છે. ૮૨
भीसणभवतारे, विसमा जीवाण विसयतिन्हाओ || जीए नडिया चउद - स्सपूव्विवि रुलंति हुं निगोए ॥८३॥
બિહામણી ભવ અટવીમાં જીવાને વિષયની તૃષ્ણા વિષમ છે. જે તૃષ્ણાએ નડાયેલા ચૌદ પૂર્વિયા પણ નિગેાદમાં લે છે !
हा विसमा हा विसमा, विसया जीवाण जेहिं पडिबद्धा ॥ हिंडंति भवसमुद्दे, अनंत दुखाइ पावंता ॥८४॥
હા! હા! વિષમ એવા વિષયાથી જે જીવા અધાયેલા છે, તેનું અનત દુ:ખને પામતા થકા ભવ સમુદ્રમાં હીંડે છે. मा इंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा ॥ खणदिट्ठा खणनठ्ठा, ता तेसिं को हु पडिबंधो ॥८५॥
માયાવી ઇંદ્રજાલ જેવા, ચપલ અને વીજલીના ઝમકારા સમાન એવા વિષયેા જીવને ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તા તેવા વિષયેામાં શે! પ્રતિમધ કરવા ૮૫