________________
सत्तु विसं पीसाओ, वेआलो हुअवहोवि पज्जलिओ ॥ तं न कुणइ जं कुविया, कुणंति रागाइणो देहे ॥८६॥
શત્રુ, વિષ, પિશાચ, વેતાલ અને પ્રજ્વલિત થયેલ અગ્નિ, તે સર્વ કેપ્યા થકા પણ જે દુ:ખ નથી કરતા; તે દુઃખ દેહને વિષે રાગાદિક કરે છે. ૮૬ जो रागाइण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं ॥ जस्स वसे रागाइ, तस्स वसे सयलमुक्खाई ॥८७॥
જે છે રાગાદિકને વશ છે, તે સર્વ પ્રકારનાં લાખ દુઃખને વશ્ય છે અને જેના વશ્યમાં રાગાદિક છે અર્થાત જેણે રાગાદિકને પિતાને વશ્ય કર્યા છે, તેના વશ્યમાં સર્વ પ્રકારનાં સુખ છે. ૮૭ केवल दुहनिम्मविए, पडियो संसारसायरे जीवो ॥ जं अणुहवइ किलेसं, तं आसव हेउअं सव्वं ॥८॥
આ જીવ કેવલ દુઃખે નિપજાવેલા સંસાર સમુદ્રમાં પડે છે અને ત્યાં જે ફ્લેશને (દુઃખને) અનુભવે છે, તે. સર્વ આશ્રવનાં કારણ છે. ही संसारे विहिणा, महिलारूवेण मंडिअं जालं ॥ बझंति जत्थ मूढा, मणुआ तिरिआ मुरा असुरा ।।८९॥
હા ઈતિ દે! આ સંસારમાં સ્ત્રીના રૂપે કરી વિધાતાએ જાલ માંડી છે. જે જાલમાં મૂઠ એવા મનુષ્ય, તિર્થ, સુરે અને અસુરે બંધાય છે! ૮૯