________________
ce
જીવિતવ્યને અશાશ્વત જાણીને, મેાક્ષ માર્ગના સુખને શાશ્વત જાણીને અને આઉભું અપવિમિત ( પ્રમાણુ વિનાનું) જાણીને ભાગથી વિશેષ નિવર્તવું. ॥ છછ
( આર્યાવ્રુત્તમ્ ) सिवमग्गसंठि आणवि, जह दुज्जेया जियाण पण विसया तह अन्नं किं पिजए, दुज्जेयं नत्थि सयलेवि ॥ ७८॥
જેમ મેાક્ષ માર્ગમાં રહેલા જીવાને પણ પાંચ વિષયે દુય છે, તેમ સર્વ જગતમાં ખીજુ કાઇપણુ દુય નથી. सविडंउभडरुवा, दिठ्ठा मोहेइ जा मणं इत्थी || બાષ્ટિ વિતંતા, દૂચરળ પદ્દત્તિ
છ
વિકાર સહિત મનેાહર રૂપવાલી એવી જે સ્ત્રી, તે દીઠી છતી મનને માહિત કરે છે. તે કારણ માટે પેાતાના આત્માનું હિત ચિંતવનાર પુરૂષ તેવી સ્ત્રીને દૂરથીજ ત્યાગ કરે છે. ૭૯
सच्चं सुपि सीलं, विन्नाणं तह तवंपि वेरगं ॥ बच्चइ खणेण सव्वं, विसयविसेणं जईपि ॥८०॥
સત્ય, શ્રુત, શીલ, વિજ્ઞાન, તપ તેમજ વૈરાગ્ય; એ સર્વે મુનિનાં પણ વિષયરૂપ વિષથી ક્ષણમાત્રમાં જતાં રહે છે. रे जीव महविगप्पिय, निमेसमुहलालसो कहं मूढ ॥ सासयसुहमसमतमं, हारिसि ससिसोअरं च जसं ॥ ८१ ॥
૨ જીવ! પેાતાની મતિયે કપેલા અને નિમેષ માત્ર આંખ મીંચીને ઉઘાડીએ એટલી વાર સુખને આપનારા એવા