________________
૮૮.
હે જીવ! શું તું આંધલે છે? શું તે ધતૂરો ખાધો છે? અથવા શું તું સન્નિપાત રેગે વીંટાએલે છે? કે, જે કારણ માટે અમૃત સમાન ધર્મને વિશ્વની પેઠે અવગણે છે? અને વિષમ એવા વિષય રૂ૫ વિષને અમૃતની પેઠે બહુ માને છે. જે ૭૪ છે तुज तुह नाणविन्नाणगुणडंबरो,
जलणजालासु निवडंतु जिअ निभरो॥ पयइ वामेसु कामेसु जं रजसे, - जेहि पुण पुणवि निरयानले पच्चसे ॥७५॥
હે જીવ! હારું જ્ઞાન, વિજ્ઞાન અને ગુણને આડંબર, તે સર્વે નિરંતર અગ્નિની જ્વાલામાં પડે, જે કારણ માટે તું પ્રકૃતિયે વાંકા એવા કામગમાં રાચે છે, જેથી તે ફરી ફરીને નરકમાં રહેલી અગ્નિની જ્વાલામાં પડીશ. ૭૫ છે दहइ मोसीस सिरिखंड छारक्कए,
छगल गहण मेरावणं विकए ॥ कप्पतरु तोडि एरंड सो वावए,
जुज्जि विसएहि मणुअत्तणं हारए ॥७६॥
જે પ્રાણુ અલ્પ એવા વિષયસુખને માટે મનુષ્યપણાને હારે છે તે પ્રાણું રાખને માટે દેશીષચંદન અને સુખડને બાલે છે, બેકડે ગ્રહણ કરવા માટે એરાવત હાથીને વેચે છે અને કલ્પવૃક્ષને ઉખેડી નાંખી એરંડાને વાવે છે. જે ૭૬ છે
(અનુષ્ટદ્યુમ્). अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया ॥ विणिअहिज भोगेसु, आउ परिमिअ मप्पणो ॥७७॥