________________
૮૭
સિંહ, હાથી અને સર્પાદિક મહા ક્રૂર જીવાને સુખેથી છતાય, પરંતુ ર્યાં છે મેાક્ષના સુખથી વિરામ જેણે એવા એક કામ જીતવા દુય છે. ૫ ૭૦ ॥ विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ॥ अइदुज्जेयाणी इं-दियाणि तह चंचलं चित्तं ॥ ७१ ॥
જીવાને વિષમ એવા વિષયની તૃષા અતિ તીવ્ર છે સંસાર ભાવના અનાદિ કાળની છે. ઇંદ્રિયા અતિ દુ ય છે તેમ ચિત્ત પણ ચંચલ છે. कलिमल अरइ अ सुक्ख, वाही दाहाइ विविह दुक्खाइ ॥ मरणपि य विरहाइसु, संपज्जइ कामतवियाण ॥ ७२ ॥
अभथी तयेसा कवीने उसिभा, संरति, लूम, हाडाहिउ, व्याधि, विविध अारनां दुः, प्रियन्ननो वियोग અને મરણ પણ થાય છે. ૫ ૭૨ ૫ पंचिंदियविसयपसंग रेसि, मणवयणकायनविसंवरेसि ॥ तंवाहिसि कत्ति गलप एसि, जं अठ्ठकम्मं नवि निज्जरेसि ७३ જે પ્રાણી પચેંદ્રિયાના વિષય પ્રસંગને માટે મન, વચન અને કાયાને નથી સંવરતા, તથા જ્ઞાનાવરણાદિ આઠ કર્માને નથી નિજ રતા; તે પ્રાણી પેાતાના ગલાની જગ્યાએ કાતર વાહે છે. !! ૭૩ !!
( काव्यम्)
किं तुमंधोसि किंवासि धत्तूरिओ, अहव किं सन्निवारण आऊरिओ ||
अमयसमधम्म जं विसव अवमनसे,
विसयविसविसम अमियंव बहु मनसे ॥ ७४ ॥