________________
मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जंपंति ॥ तेवि हु कुणंति लल्लिं, बालाणं नेहगहगहिला ॥६६॥
માનને ધારણ કરનારા જે પુરૂષ મરણ આવે છતે પણ દીને વચન નહોતા બોલતા, તેજ પુરુષ સ્ત્રીના સ્નેહ૫ ગ્રહ વડે પાગલ થઈને દીન વચને બોલે છે. તે ૬૬ છે सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं ॥ तेवि नरा नारीहिं, कराविआ निय य दासत्तं ॥६७॥
આ જગતમાં જે પુરુષોનાં મહાઓ અને મહિમાને સેકન્ડ પણ ન ખંડન કરી શકે, તેવા પુરુષોની પાસે પણ સ્ત્રીએ પોતાનું દાસપણું કરાવ્યું. એ ૬૭ છે जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो ॥ रहनेमी राइमइ, रायमइ कासि ही विसया ॥६८॥
ધિક્કાર થાઓ વિષને! કે, યાદવના પુત્ર, મહટ છે આત્મા જેને, નેમિનાથ જિનરાજના ભાઈ ચાર મહાવ્રત ધારક અને ચરમ શરીરી એવા રથનેમીયે પણ રાજીમતી સાથે રાગમતિ કરી : ૬૮ છે मयणपवणेण जइता-रिसावि सुरसेलनिच्चला चलिया । ता पक्कपत्तसत्ता-ण इयरसत्ताण का वत्ता ॥६९॥
જે કે મદન૫ પવનથી મેરુપર્વત સરખા નિશ્ચલ મુનિયે ચલિ ગયા, તે પાકા પાન જેવા સત્વવાલા બીજા જીવોની શી વાત? છે ૬૯ છે जिप्पंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा ।। इक्कुच्चिय दुजेवो, कामो कयसिवसुहविरामो ॥७॥