________________
૮૫
विसय विसट्टा जीवा, उपभडरूवाइएस विविहे ॥ भवसयसहस्सदुलहं, न मुणंति गयंपि निअजम्मं ॥ ६२||
વિષયરૂપ વિષથી પીડાયેલા જીવા ઉદ્ભટરૂપ આદિ વિવિધ પ્રકારનાં રૂપથી પાતાનો ભવ ગમાવે છે; પરંતુ તેનું લાખ ભવે પણ દુર્લભ એવા પાતાના મનુષ્યજન્મ વ્ય જાય છે એમ નથી જાણતા. ૬૨
चिठ्ठेति विसयविवसा, मुत्तं लज्जंपि केवि गयसंका || नगणंति केवि मरणं, विसयंकुससल्लिया जीवा ॥ ६३ ॥
વિષયરૂપ અંકુશે સાલ્યા એવા જીવા વિષયને વસ્ય થકા રહે છે, તથા મૂકી છે લાજ જેમણે અને ગયેલી છે શંકા જેમને એવા કેટલાએક જીવા ( વિષયને માટે ) મરણને પણ નથી ગણતા. ૬૩
विसयविसेणं जीवा, जिणधम्मं हारिऊण हा नरयं ॥ चंति जहा चित्त य, निवारिओ बंभदत्तनिवो ॥ ६४ ॥
ચ,
ખેદ થાય છે કે, વિષયરૂપ વિષથી જીવે જિનધને હારી નરકે જાય છે. એજ કારણથી ચિત્ર સુનિયે બ્રહ્મદત્ત રાજાને વિષયથી નિવાર્યો હતા. ૬૪
षिद्धी ताण नराणं, जे जिणत्रयणामपि मुत्तणं || चउगइविडंगणकरं, पियंति विसयासवं घोरं ॥ ६५ ॥
ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! તેવા પુરૂષોને કે, જે જિન વચનરૂપ અમૃતને મૂકીને ચારે ગતિની વિટંબના કરાવનાર વિષયરૂપ ઘાર મદિરાને પીએ છે!