________________
जंकल्ले कायव्वं, तं अजं चिय करेह तुरमाणा। वहु विग्धो हु मुहुत्तो, मा अवरन्हं पडिख्खेह ॥३॥
હે પ્રાણિયો ! જે ધર્મકાર્ય કાલ કરવા ગ્ય હાય, તેને આજ જ ઉતાવળા કરે. કારણ કે. મુહૂર્ત (બે ઘડીને કાળ) પણ ઘણું જ વિનવાળો છે. માટે જે ધર્મકાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય, તેને પાછલા પહોરે કરીશું, એમ વિલંબ ન કરે. (૩) ही संसार सहावं, चरियं नेहाणुराय रत्तावि।। जे पुव्वन्हे दिहा, ते अवरन्हे न दीसंति ॥४॥
સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણે જ ખેદ થાય છે ! કારણ કે, પ્રેમબંધને કરી બંધાએલા એવા જે સ્વજનાદિક પ્રાત:કાળમાં દીઠા હોય, તે જ (સ્વજનાદિક) પાછા સાંજે નથી દેખાતા ! (૫) मा सुअह जग्गिअव्वे, पलाइअव्वंमि कीस विसमेह । तिनि जणा अणुग्लगा, रोगो अ जरा अ मच्चू अ॥६॥ | હે લેકે ! જાગવાને ઠેકાણે સૂઈ ન રહે. અર્થાત ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે અને નાસવાની જગ્યાએ કેમ વિસામે કરે છે ? અર્થાત્ આ સંસાર નાસવાની જગ્યા છે, તે તેમાં નિરાંતે કેમ બેસી રહ્યા છે ? કારણ કે, રેગ. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ જણે તમારી પૂંઠે લાગ્યા
दिवस निसा धडिमालं, आउ सलिलं जीआण धित्तूणं । चंदाइच बइल्ला, काल रहट्ट भमाडंति ॥६॥