________________
ચંદ્ર અને સૂર્ય રૂપી બળ, દિવસ રાત્રી રૂપી ઘડાની શ્રેણિયે (પંક્તિ) વડે જીવોનાં આઉખાં રૂપી પાણીને ગ્રહણ કરીને કાળરૂપી રહેટને ઊંચે નીચે ભમાવે છે. અર્થાત્ ઊંચે નીચે ફેરવે છે. (૬) सा नत्थि कला तं न-त्थि ओसहं तं नत्थि किंपि विनाणं । जेण धरिज्जइ काया, खज्जति कालसप्पेणं ॥ ७॥ - હે ભવ્ય જીવે , કાળ રૂપી સર્ષે ખાવા માંડેલી કાયા, જેણે કરીને ધારણ કરીએ, અર્થાત રક્ષા કરીએ, તેવી કહેતેર કળા માંહેલી કઈ પણ કળા નથી, તેવું ઔષધ નથી અને તેવું વિજ્ઞાન (શિ૯૫ચાતુરી) પણ નથી. અર્થાત નાશ થતા શરીરની રક્ષા કરે એવી કોઈપણ વસ્તુ નથી. (૭) दीहर फर्णिद नाले, महिअर केसर दिसा महदलिल्ले। ओ पीअइ कालभमरो, जण मयरंदं षुहविपउमे ॥ ८ ॥
આ ખેદકારક વાર્તા છે. અર્થાત આ વાત જે ન જાણે, તેને ઘણેજ પશ્ચાતાપ થાય છે કે, જે કાળરૂપી ભ્રમર, હોટા શેષનાગરૂપ નાળવાળા, પર્વત રૂપ કેસરાવાળા અને દિશા રૂપ મહેોટા પત્રવાળા પૃથ્વીરૂપ કમળમાં રહેલા જન રૂપી મકરંદને (લોકરૂપી રસને) પીએ છે. (૮) छाया मिसेण कालो, सयल जीआणं छलं गवसंतो । पासं कहवि न मुंचइ, ता धम्मे उज्जमं कुणह ॥९॥
હે ભવ્ય પ્રાણિયો! છિદ્રને ઓળના કાળ, શરીરની