________________
૨
માંસ, મૂત્ર અને વિષ્ટાથી મિશ્રિત, સિઘાણ-લીંટ અને બલખાથી ઝરતું, અનિત્ય તેમજ કૃમીયાઓનું ઘર એવું આ સ્ત્રીનું શરીર, તે અલ્પ બુદ્ધિવાળા પુરૂષને પાસ સમાન છે. પ૧
( સાવૃત્ત... ) पासेण पंजरेण य, बझंति चउप्पया य पक्वीई ।। इय जुवइपंजरेणं, बद्धा पुरिसा किल्लिस्संति ॥५२॥
જેમ પાસલે અને પાંજરે કરીને બંધાયેલા જનાવરે તથા પક્ષીઓ ફ્લેશ પામે છે, તેમ આ સ્ત્રીરુપી પાંજરે કરીને બંધાયેલા પુરૂષે પણ ફ્લેશ પામે છે.
(અનુષ્યવૃત્ત૬). अहो मोहो महामल्लो, जेण अम्मारिसा वि हु॥ जाणंतावि अणिच्चत्तं, विरमंति न खपि हु ॥५३॥
અહે! મેહ રુપ મલ્લ બહુજ મહેટો છે. જેણે કરીને અમારા સરખા જી પણ (કામભેગને) અનિત્ય જાણતાં છતાં તેથી ક્ષણ માત્ર પણ વિરામ પામતા નથી ! ૫૩ છે
| (સાવૃત્ત) जुवइहिं सह कुणंतो, संसग्गि कुणइ सयलदुक्खेहि ॥ नहि मुसगाणं संगो, होइ सुहो सह बिलाडेहिं ॥५४॥
જેમ બિલાડીની સાથે સંસર્ગ કરતો છતો ઉંદર સુખી થતો નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરતે છતે પુરૂષ પણ સર્વ દુઃખના સંસર્ગને કરે છે. અર્થાત્ અનેક દુઃખને પામે છે. પ૪ .