________________
૮૩
हरिहरचउराणण चं, दसूरखंदाइणोवि जे देवा ॥ नारीण किंकरतं, कुणंति घिद्धी विसयतिन्हा ॥५५॥
વિષ્ણુ, ઈશ્વર, બ્રા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વિગેરે જે કઈ દે, તે સર્વે (માત્ર વિષયને માટે) સ્ત્રીનું કિંકરપણું કરે છે! માટે ધિક્કાર છે ધિક્કાર છે વિષયની તૃષ્ણાને !!! છે પપ છે
( વચમ્) सीअं च उन्हं च सहति मूढा, इत्थिसु सत्ता अविवेअवंता॥ इलाइपुत्तंव चयंति जाई, जीरं च नासंति अरावणुव्य ॥१६॥ - વિવેક વિનાના અને સ્ત્રીમાં આસક્ત થયેલા મૂખ પુરૂષ, ઈલાચી પુત્રની પેઠે પિતાની ઉત્તમ જાતિને ત્યાગ કરીને ટાઢ અને તાપને સહન કરે છે. તેમજ રાવણની પેઠે જીવિતવ્યને પણ નાશ પમાડે છે. જે પદ છે
(આવૃત્ત૬) वुत्तुणवि जीवाणं, सुदुकराई ति पावचरियाई ।। भयवं जा सा सा सा, पञ्चाएसो हु इणमी ते ॥५७॥
જીવેનાં અતિશે પાપચરિત્ર એટલે માઠાં આચરણ કહે. વાને પણ અતિશે દુષ્કર છે. અર્થાત્ મુખે કહ્યાં ન જાય એવાં છે, ઈહાં દષ્ટાંત કહે છે. હે ભગવન્! જે સ્ત્રીને મેં ધારણ કરી છે, તે સ્ત્રી મહારી બહેન છે? ભગવંત કહ્યું. તે સ્ત્રી, તે હારી બહેનજ છે, ગુરૂ મહારાજ કહે છે કે, હે શિષ્ય! હારી આગલ આ દષ્ટાંત કહ્યું. પ૭