________________
૧
જેમ ખાડામાં રહેલા સુઅર દેવલાકનાં સુખને ન જાણે, તેમ જે સુખને વીતરાગ પામે, તે સુખને વીતરાગ જ જાણે; પણ ખીજા કાઈ ( સંસારી જીવ ) ન જાણે. ॥ ૪૭ ॥ जं अज्जवि जीवाणं, विसएसु दुहासवेसु पडिबंधो મૈં નખરૂ જુગાળવિ, અહંગળિખો મામોદ્દા ॥ ૪૮ ||
૨
જે કારણ માટે હજી સુધી પણ જીવાને દુઃખને ઉત્પન્ન કરનારા વિષયામાં પ્રતિખંધ જણાય છે કે, મ્હાટાને પણ મહામાહ અલધનીય છે. ૫ ૪૮ ૫
जे कामंधा जीवा, रमंति विसएस ते विगयसंका || जे पुण जिणवयणरया, ते भीरु तेसु विरमंति ॥ ४९ ॥
જે કામભાગથી આંધળા થયેલા જીવા છે, શંકા રહિત થઈને વિષય સુખમાં રમે છે અને જે જિનવચનમાં રક્ત છે, તે સંસારથી ખીક પામીને વિષયથી વિરામ પામે છે. ૫૪૯ ૫ ( ાવ્યમ્ ) असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तव समज्जफोफसं ॥ मेअमंसबहुहडडुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइअंगयं ॥ ५० ॥
અચી, મૂત્ર, વિદ્યાના પ્રવાહ રુપ, વમન, પિત્ત, વસા, નસેા, ચરમી મજા—હાડકામાંના ભૂકા, ફેફસાં, મેદ, માંસ તથા ઘણાં હાડકાંના કરડીયેા અને માત્ર ચામડાથી જ ઢાંકેલું, એવું સ્ત્રીનું શરીર છે. । પા
मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइअ निज्झरं तं ॥ एयं मिअणिच्चं कि आणवासं, पासं नराणं मइबाहिराणं ॥ ५१ ॥
ૐ