________________
૭૧
હે જીવ ! અસ્થિર, ચંચલ, ક્ષણમાત્ર સુખને આપનારા, મહા પાપરૂપ અને દ્રુતિના અંધનનું કારણ; એવા આ ભાગેાથી તું વિરામ પામ. ૧૨
पत्ताय कामभोगा, सुरेस असुरेसु तहय मणुसु ॥ नय जीव तुज्झ तित्ती, जलणस्सव कठ्ठनियरेण ॥ १३ ॥
હે જીવ! દેવને વિષે, અસુર દેવને વિષે, તેમજ મનુષ્યને વિષે તું કામભાગાને પામ્યા, તે પણ કાષ્ટ નોંખવાથી જૈમ અગ્નિ તૃપ્ત થતા નથી તેમ તું પણ કામભાગથી તૃપ્ત થતા નથી. ૧૩
(ાવ્યમ)
जहा य किंपागफला, मणोरमा, रसेण वन्नेण य भुंजमाणा ॥ खुट्टए जीविय पचमाणा ओवमा कामगुणा विवागे ॥ १४॥ જેમ કંપાક લેા રસથી, વર્ણથી અને ખાવાથી મનાહર લાગે છે; પરંતુ પચતા એવા તે ફ્લા વિતને ખુટાડે છે તેમ કામ ગુણના પરિણામ જાણવા. ૧૪
(અનુષ્ટુપ્રવ્રુત્તમ્)
सव्वं वीलविअं गीयं, सव्वं नहं विडंबणा ॥
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥
સર્વ પ્રકારનાં ગીત વિલાપ તુલ્ય છે, સર્વ પ્રકારનાં નાટક વિટંબના તુલ્ય છે, સર્વ પ્રકારનાં આભરણા-ઘરાણાં
તેમજ સર્વ
કામભાગે
ભાર તુલ્ય છે, દુ:ખદાયક છે. ૧૫
પ્રકારના