________________
(અનુષ્યવૃતમ્) सक्का अग्गि निवारेउ, वारिणो जलिओवि हु॥ सव्वोदहिजलेणावि, कामग्गि दु निवारओ ॥८॥
હલાહલતા અગ્નિને પાણવડે નિવારી શકાય. પણ સર્વ સમુદ્રોનાં પાણીથી કામરૂપ અગ્નિ નિવારી શકાતો નથી.
(સત્ત૬) विसमिव मुइंमि महुरा, परिणाम निकाम दारुणा विसया ॥ कालमणंतं भुत्ता, अजवि मुत्तं न किं जुत्ता ॥९॥
હે જીવ! તેં આરંભે મીઠા, પણ પરિણામે અત્યંત દારૂણ એવા વિષયને અનંતકાલ સુધી જોગવ્યા, પણ તેને હજી ત્યજી દેતું નથી તે તને છે? ૯
विसयरसासवमत्तो जुत्ताजुत्तं न याणई जीवो ॥ झूरइ कलुणं पच्छा पत्तो नरयं महाघोरं ॥ १० ॥
વિષયરસરૂપ મદિરામાં મદેન્મત્ત થયેલે જીવ તથા અગ્ય જાણતું નથીપરંતુ જ્યારે મહા ઘર નરક પામે છે ત્યારે પાછળથી દીન થઈ ગુરે છે. ૧૦.
जह निबदुम्मपन्नो कीडो कड्डअंपि मन्नए महुरं ॥ तह सिद्धिसुहपरुक्खा , संसारदुहं सुहं बिति ॥११॥
જેમ લીંબડાનાં પાંદડામાં રહેલે કીડો, તે પાંદડાને કડવું છતાં મીઠું માને છે તેમ મોક્ષસુખથી ઉપરાંઠા જીવે સંસારના દુઃખને સુખ કહે છે. ૧૧
अथिराण चंचलाण य, खणमित्त सुहंकराण पावाणं ॥ તુજ નિબંધ, વિરમ ગાળ મોગા | ૨