________________
७३
પ્રકારના
( आर्यावृत्तम्) देबिंद चक्कवट्टि-तणाइ रजाइ उत्तमा भोगा ॥ पत्ता अणंतखुत्तो, न य ह तत्तिं गओ तेहिं ॥ १६ ॥
અહે! દેવેન્દ્ર અને ચક્રવર્તિનાં રાજ્ય તથા ઉત્તમ ભોગોને હું અનંતીવાર પામે, તે પણ તેથી તૃપ્તી પામે નહિ. ૧૬ संसारचक्कवाले, सव्वेवि य पुग्गला मए बहुसो ॥ आहारिया य परिणा-मिया य नय तेसु तित्तोऽहं ॥१७॥
સંસારરૂપ ચક્રવાલમાં સર્વ પ્રકારના પુદ્ગલને મેં ઘણી વાર ખાધા અને પરિણુમાવ્યા, તથાપિ તેથી હું તૃપ્તિ પામે નહિ. ૧૭
(अनुष्टुपवृत्तम् ) उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई ॥ भोगी भमइ संसारे, अभोगी विष्पमुच्चई ॥ १८ ॥
ભગી પુરૂષો ભેગમાં લપટાય છે અને અભેગી પુરૂષ લપટાતા નથી, એટલાજ માટે ભેગી સંસારમાં ભમે છે અને અભેગી સંસારથી મૂકાય છે. ૧૮
अल्लो मुक्को य दो छूढा, गोलया मट्टियामया ॥ दोवि आवडिआ कूडे, जो अल्लो तत्थ लग्गई ॥ १९ ॥ एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा ॥ विरत्ताओ न लग्गति, जहा मुक्के य गोलए ॥ २० ॥