________________
श्री इंद्रिय पराजय शतक.
(આવૃત્ત૬) सुच्चिय सूरो सो चे-व पंडिओ तं पसंसिमो निच्चं ॥ इंदियचोरेहिं सया, न लुट्टियं जस्स चरणधणं ॥१॥
તેજ સૂરવીર અને તેજ પંડિત. વલી તેનીજ અમે નિરંતર પ્રશંસા કરીયે છીયે કે જેનું ચારિત્રરૂપ ધન નિરતર ઇંદ્રિયરૂપ ચોરોએ લુંટી લીધું નથી. ૧
इंदिय चवलतुरंगो, दुग्गइ मग्गाण धाविरे निच्चं ॥ भाविअ भवस्सरुवो, रूंभइ जिणवयण रस्सीहिं ॥२॥ ઈદ્રિયરૂપ ચપલ ઘેડાનું નિરંતર દુર્ગતિરૂપ માર્ગમાં દેડી રહ્યા છે, તેમને સંસાર સ્વરૂપની ભાવના કરનારા પુરૂષ શ્રી જિનરાજનાં વચનરૂપ રાસથી રેકે છે. ૨
इंदियधुत्ताणमहो, तिलतुसमित्तंपि देसु मा पसरं ॥ जइ दिन्नो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमं ॥३॥
હે પ્રાણિન! તું ઇંદ્રિયરૂપ શેરોને તલનાં તારા માત્ર પણ પ્રસરવા દઈશ નહિ. કારણ જે પ્રસરવા દીધા તે જ્યાં એક ક્ષણ કોડે વર્ષ સમાન થાય તેવાં દુઃખે પામીશ.
अजिइंदिएहिं चरणं, कटंव घुणेहि किरइ असारं ॥ तो धम्मत्थिहि दर्दू, जइयव्वं इंदियजयंमि ॥ ४॥
ઈદ્રિયને ન જીતનારા પ્રાણીનું ચારિત્ર ઘુણે (લાકડાંના જીએ) કરડેલાં લાકડાંની પેઠે સાર રહિત છે, માટે