________________
શ્રીમમાગપુરીયાદા, તપાછળ બાહwri: In ज्ञानपीयूषपूर्णागा, सूरिंद्रा जयशेखराः ॥१॥ तेषांपत्कजमधुपा, सूरयो रत्नशेखराः॥ सारसूत्रात्समुद्धृत्य, चक्रुःसंबोधसप्तति ॥२॥
શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમલને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાલા શ્રી જયશેખર સૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી રત્નશેખર નામના આચાર્યો, સૂત્રમાંથી સાર સાર ગાથાઓને ઉદ્ધાર કરીને આ સંબંધસત્તરી નામે પ્રકરણની રચના કરી.