________________
૬૭
શ્રેષ્ઠ ૧ ગોંધ. ૨ પુષ્પ, ૩ ચેાખા, ૪ દીપ, પ ફૂલ, વિધાને કરીને જિનપૂજા
૬ ધૂપ, ૭ જલપાત્ર; ૮ નૈવેદ્યના આઠ પ્રકારે કહી છે. ! ૧૨૨ ॥ જિને’દની પૂજાનું ફલઃ
उवसमइ दुरियवग्गं, हरइ दुई कुणइ सयलसुख्खाई ॥ चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाणं ॥ १२३ ॥
જિનેન્દ્રની પૂજા દુરિત વને ઉપશમાવે છે, દુ:ખને દૂર કરે છે, સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિતવવાને પણ અશક્ય એવા મેાક્ષ ફલને સાધે છે. ાં ૧૨૩ ॥
ધર્મકાર્ય કરવામાં વિધિની પ્રમલતાઃ– धन्नाणं विहिजोगो, विहिपख्खाराहगा सया धन्ना ॥ વિધિવત્તુમાળા ધન્ના, વિલિ બસના ધન્ના ૫૨૨૪ા
વિધિના ચેાગ ધન્ય પુરૂષાને થાય છે. વિધિપક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે. વિધિનુ બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. ૫ ૧૨૪ ૫
આ ગ્રંથ ભણવાથી થતું લઃ– संवेगमणो संबोहसत्तरिं, जो पढइ भव्वजिवो ॥ सिरिजय सेहर ठाणं, सो लहइ नत्थि संदेहो ॥ १२५ ॥
સંવેગ યુક્ત મનવાલા થયા થકા જે ભવ્ય જીવા આ સંખાધસત્તરિ પ્રકરણ ભણે, તે માક્ષસ્થાન પ્રત્યે પામે એમાં સદ્ગુ નથી. ॥ ૧૨૫ ૫