________________
છે. અપરાધને વિષે અને ગુણને વિષે બીજા તે નિમિત્ત માત્ર જ હોય છે. ૧૧૮ છે
धारिजइ इत्तो जलनिही, विकल्लोलाभिन्नकुलसेलो ॥ न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपारिणामो ॥११९॥
પિતાના કલેલે કરીને મોટા પર્વતેને જેણે ભેદી નાખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ બીજા જન્મ નિમિત્તે શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય પણ નહિ. એ ૧૧૯
अकयं को परिभुजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं ॥ सकयमणु/जमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥
ન કરેલ કમ કઈ ભગવતું નથી, અને પિતાનાં કરેલાં કર્મ નાશ પામતાં નથી. ત્યારે પિતાનાં કરેલાં કર્મને ભગવતે થકે શા માટે પ્રાણી દુર્મનવાલે થાય છે? ૧૨૦ છે
પૈષધનું ફલાपोसेइ सुहृभावे, असुहाइ खवेइ नत्यि संदेहो ॥ छिदइ नरयतिरियगइ, पोसहविहि अप्पमत्तो य ॥१२१॥
પૌષધની વિધિને વિષે અપ્રમાદી એવા મનુષ્ય શુભ ભાવનુ પોષણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે. અને નરક તિર્યંચ ગતિને છેદ કરે છે એમાં સંદેહ નથી. ૧૨૧ છે
જિનપૂજાના પ્રકાર:वरगंधपुष्कअख्खय, पईवफलधूवनीरपत्तेहिं । नेविजविहाणेण य, जिणपूआ अहहा भणिया ॥१२२॥