________________
પ
કરવો, એ ત્રણ અર્થે કરીને યુક્ત હાય તે કારણથી તેને દ્રવ્યતીર્થ કહીએ. (૧૧૪)
ભાવતીનું સ્વરૂપ
hrifts निहिए, दाहस्स उवसमणं हवई तित्थं ॥ लोहंड निग्गहिए, तन्हाए छेणं होई ॥११५॥ अविहं कम्मरयं, बहुएहिं भवेहिं संचियं जम्हा | तवसंजमेण धोवइ, तम्हा तं भावओतित्थं ॥ ११६ ॥
ક્રોધના નિગ્રહ થવાથી દાહના ઉપશમ રૂપ તી થાય અને લેાભના નિગ્રહ થવાથી તૃષા (તૃણુ) ના છેદન રૂપ તીર્થ થાય. (૧૧૫ આઠ પ્રકારના કર્મ રૂપી રજ બહુ ભવે કરીને સંચય કરેલી તે તપ અને સંયમે કરીને દૂર થાય. તેથી તેને ભાસ તી કહીએ. (૧૧૬)
दंसणनाणचरित्ते, सुनिउत्तं जिणवरेहिं सव्वेहिं ॥ एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥ ११७॥
જ્ઞાન, દર્શન અને ચારિત્રવર્ડ યુક્ત હાય તેને સ જિનેશ્વરાએ તી રૂપ કહ્યો છે. તેથી એ રત્નત્રચિના સંયુક્તપણા વડે તીર્થ કહેવાય છે. એ પ્રમાણે અન્ય પર્યાય પણ જાણી લેવા. ॥ ૧૧૭ ॥
सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवायं ॥ अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥ ११८ ॥
સર્વ જીવે પૂર્વ ભવે કરેલા કર્મોનાં લ વિપાકને પામે
૫