________________
મિચ્છામિ દુર્ડ શબ્દને અર્થ – मिति मिउ मद्दवत्ते, छत्तीदोसाण छायणे होई ॥ मित्तिअ मेराइडिओ, दुत्ति दुगंछामि अप्पाणं ॥१११॥ कत्ति कडं मे पावं, डत्तिय देवेमि तं उवसमेणं ॥ एसो मिच्छादुक्कड, पयख्खरत्यो समासेणं ॥११२॥
મિ” મૃદુ માર્દવપણને વિષે છે. “૨છા દેશનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ” મર્યાદામાં સ્થિત થવા માટે છે. “દુ આત્માની દુર્ગછા કરું છું એમ જણાવવા માટે છે. “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે. અને તે પાપને ઉપશમ વડે વાલી નાખું છું એમ કહે છે. આ પ્રમાણે “
મિચ્છામિદુક્કડ” શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપમાત્ર જાણ. છે ૧૧૧ મે ૧૧૨ છે
ચાર પ્રકારના તીર્થનું વર્ણન – नाम ठवणातित्थं, दव्वंतित्थं च भावतित्थंच ॥ इकिमि य इत्तो, ऽणेगविहं होइ नायव्वं ॥११३॥
નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવ તીર્થ એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે તે એકેકાના અનેક પ્રકાર છે તે જાણી લેવા. (૧૧૩)
दाहोवसमं तन्हाइ छेयणं मलपिवाहणं चेव ॥ तिहिं अत्थेहिं निउत्तं, तम्हा तं दव्वआतित्थं ॥११४॥ દાહનું ઉપશમાવવું, તૃષાને છેદ કરે અને મેલને દૂર