________________
સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકે, તેને સંસાર પાતલ કરવાને અર્થે દ્રવ્યસ્તવ (આચરણીય છે) તેને વિષે કૂવાનું દષ્ટાંત જાણવું. ૧૭ |
કેધનું ફલ – अणथोवं वणथोवं, अग्गीथोवं च कसाय थोवं च ॥ न हु ते विससिअव्वं, थोपि हु तं बहू होई ॥१०८॥
રણ થોડું હોય, ત્રણ થોડું હેય, અગ્નિ છેડી હોય, અને ક્યાય થોડો હોય તે પણ તેને વિશ્વાસ ન કર. કેમ કે, થોડું હોય તો તે ઘણું થઈ જાય છે. અર્થાત્ ઘણું થતાં વાર લાગતી નથી. ૧૦૮ છે
મિચ્છામિ દુક્કનું પ્રવર્તન जं दुक्कडंति मिच्छा, तं भुज्जो कारणं अपूरंतो ॥ तिविहेण पडिकंतो, तस्स खलु दुकडं मिच्छा ॥१०९॥
જે દુષ્કૃતને મિથ્યા કરે, તે દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહિ અને વિધિએ કરીને પડિકમે તેનું ખરું મિથ્યાદુષ્કૃત જાણવું. ૫ ૧૦૯ |
जं दुकडंति मिच्छा, तं चेव निसेवइ पुणो पावं ॥ पञ्चख्ख मुसावाई, माया नियडिप्प संगो अ ॥११॥
જે દુષ્કૃતને–પાપને મિથ્યા કરે, તે જ પાપના કારણને ફરીને સેવે, તે પ્રાણને પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાપટના નિવિડ પ્રસંગવાલો જાણો. | ૧૦૧ છે