________________
કર
ચાર મ્હોટાં અકાય વજવાં— चेइअदव्व विणासे, रिसिघाए पवयणस्सउड्डाहे ॥ संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ १०४ ॥
ચદ્રવ્યના વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનના ઉડ્ડાહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતના ભંગ કરનાર સમિતના લાભ રૂપ ક્ષના મૂલમાં અગ્નિ મૂકે છે. !! ૧૦૪ ૫
પૂજા કરવાના ભાવ પણ મહા લવાલા છેઃ— सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं || पूआपणिहाणेहिं, उप्पन्ना तियसोगंमि ॥ १०५ ॥
સાંભલીએ છીએ કે, દરિદ્ર એવી એક સ્ત્રી સિ’દુવારના પુષ્પાયે કરીને પ્રભૂની પૂજા કરવાના પ્રણિધા નથી-એકાગ્રતાથી ત્રિદશલાક જે દેવલાક, તેને વિષે ઉપન્ન થઈ. ।। ૧૦૫ ૫ ગુરૂવંદન કરવાનું લ—
तित्थयरतं सम्मत्तखाइयं सत्तमी तईयाए । સાદુળવંતભેળ, વહું ૨ લાલીદેન ।।૦૬।।
તીર્થંકરપણું, ક્ષાયક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકના અંધ ( એ ત્રણ વાનાં) વિધિપૂર્વક વંદન કરવાથી કૃષ્ણે ઉપાન કર્યો. ૫ ૧૦૬ ૫
દ્રવ્યસ્તવનું સ્થાપનઃ— अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो ॥ संसारपयणुकरणे, दव्वत्थए कूवदितो ॥१०७॥