________________
जं अन्नाणी कम्मं, खवेइ बहुआई वासकोडीहिं॥ तन्नाणी तिहिंगुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥१०॥
બહુક્રોડ વર્ષોએ કરીને અજ્ઞાની જેટલાં કર્મને ખપાવે, તેટલાં કર્મને જ્ઞાની ત્રણ ગુપ્તિ યુક્ત વર્તતા છતા એક શ્વાસોશ્વાસ માત્ર કરીને ખપાવે. મે ૧૦૦ છે
દેવદ્રવ્યના રક્ષણનું ફલ – जिणपवयणवुद्धिकरं, पभावगं नाणदंसणगुणाणं ॥ रख्खंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१०॥
જિન પ્રવચનની વૃદ્ધિના કરનાર અને જ્ઞાન દર્શન ગુણના પ્રભાવક તથા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તિર્થ કરપણાને પ્રાપ્ત કરે. તે ૧૦૧ છે
जिणपवयण वुढिकरं, पभावगं नाणदंसणगुणाणं ॥ भख्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होई ॥१०२॥
જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન દર્શન ગુણના પ્રભાવક પણ જિનદ્રવ્યનું ભક્ષણ કરતા છતાં અનંતસંસારી થાય. ૧૦૨ છે
भख्खेइ जो उवेरुखेइ जिणदव्वं तु सावओ ॥ पनाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१०३॥
જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા તિમિહીના થાય અને પાપકમે લેપાય. એ ૧૦૩