________________
૧૫
વિષે એકઠા મલીને ત્યાંથી તે નાઠા અને તે નગરમાં પેસી
ગયા. ૫ ૭૬ u
ચારિત્રની પ્રાધાન્યતાઃ—
सुबहुंपि सुमही, किं काही चरणविप्पहीणस्स ॥ अंधस्स जह पलित्ता, दीवसय सहस्स कोडीओ ॥७७॥
અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હેાય તેા પણ ચારિત્ર રહિતને જ્ઞાન શું કરે છે ? અર્થાત્ કાંઇ પણ અવમેાધ કરી શકતું નથી. જેમ લાખા ક્રોડા પ્રજ્વલિત કરેલા દ્વીપકે અંધને કાંઈ પણ ખેાધ કરી શકતા નથી.
अप्पंपि सुअमहीअं, पयासगं होई चरणजुत्तस्स ॥ इक्कोव जह पईवो, सचख्खुअस्सा पयासेई ॥ ७८ ॥
ચારિત્ર યુક્ત પુરૂષને અપગુણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે. જેમ ચક્ષુવાલાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ. ૫ ૭૮ ૫
શ્રાવકની અગીઆર પ્રડિમાઃ—
दंसण वय सामाइय, पोसहपडिमा अबंभ सच्चित्ते ॥ आरंभ पेस उद्दिछ, वज्जए समणभूए अ ॥ ७९ ॥
૧ સમક્તિ પ્રતિમા, ૨ વ્રત પ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ વૈષધ પ્રતિમા, ૫ કાર્યોત્સર્ગ પ્રતિમા, ૬ અમ્રધ્રુવ ક પ્રતિમા, ૭ સચિત્ત વક પ્રતિમા, ૮ આરભવ ક પ્રતિમા, હું પ્રેષ્યવક પ્રતિમા, ૧૦ ઉષ્ટિ વક પ્રતિમા, અને ૧૧ મીશ્રમણભૂત પ્રતિમા. ॥ 9 ॥