SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. નિંદ્રાથી થતી હાની – जइ चउदसपुव्वधरो, वसई निगोएमुऽणतयं कालं ॥ निदापमायवसओ, ता होहिसि कह तुमं जीव ॥७४॥ જ્યારે નિંદ્રા રૂપ પ્રમાદના વશ થકી ચાદ પૂર્વધર નિમેદને વિષે અનંતકાલ સુધી રહે છે, તે હે જીવ! હારૂં શું થશે ? અર્થાત્ તું જે નિંદ્રા પ્રમાદને વશ પડયે તો કદિ પણ ઉચે આવી શકીશ નહીં. એ ૭૪ . જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા – हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया ॥ पासंतो पंगुलो दट्टो, धावमाणो अ अंधओ ॥७५॥ ક્રિયા હિન જે જ્ઞાન તે હણાએલું છે અને અજ્ઞાનપણથી ક્રિયા હણાએલી છે. અર્થાત જ્ઞાનવડે શુભાશુભ ભાવ કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ ક્રિયા કરતું નથી તે તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. ઈહાં દષ્ટાંત કહે છે. પાંગલે દેખતો થકે દાઝ અને આંધલ દોડીને દાઝયે. . ૭૫ છે संजोग सिद्धि अ फलं वयंति, न हु एगचक्केण रहो पयाई ॥ अंधो य पंगोय वणए समिच्चा, ते संपणहा नगरं पविठ्ठा ॥७६॥ પંડિત પુરૂષ જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે. કારણ કે, એક પિડે કરીને રથ ચાલતો નથી, પણ બે પૈડાં વડે જ ચાલી શકે છે, ઈહાં દ્રષ્ટાંત કહે છે. આંધલ અને પાંગલે વનને
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy