________________
૫૩
ક્ષમાના ગુણેखंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती ॥ हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ॥७०॥
ક્ષમા સુખનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ક્ષમા છે. મહા વિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુરિતને હરે છે. ૭૦
પાપભ્રમણનું લક્ષણसयं गेहं परिचज, परगेहं च वावडे ॥ निमित्तेण य ववहरई, पावसमणुत्ति वुचई ॥७१॥
જે પિતાનું ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, (પરને વિષે મમત્વ ધારણ કરે છે) અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહીએ છે ૭૧ છે
दुद्ध दही विगइओ, आहारेई अभिख्खणं ॥ न करेइ तवोकम्मं, पावसमणुत्ति वुच्चई ॥७२॥
દૂધ, દહિં અને અછૂતાદિક વિગઈ વારંવાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહીએ. એ ૭૨ છે
પાંચ પ્રમાદ સેવવાનું ફલ – मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया॥ ए ए पंच पमाया, जीवं पाडंति संसारे ॥७३॥
મદ, વિષય, કષાય. નિદ્રા અને પાંચમી વિકથા એ કહેલા પાંચ પ્રમાદે જીવને સંસારને વિષે પાડે છે. જે ૭૩ છે
मज्जे विषय काया, निर चिया र ची भणिया