SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પર કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મોને અ દ્રવ્યને તજે છે, પણ જો વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતા નથી, તા તે સર્વ નિરર્થક છે; કારણ કે, મિથ્યાત્વે કરીને સંસાર સમુદ્રને વિષે ગૂડે છે. ૫ ૬૬ યત્નાની પ્રાધાન્યતાઃ— जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ॥ तवबुढिकरी जयणा, एगतसुहावहा जयणा ॥६७॥ જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનુ પાલન કરનારી છે જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણા છે. ૫ ૬૭ u કષાયનું લઃ– जं अज्जियं चरितं, देसूणाए अ पुव्वकोडीए || तं पुण कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥ ६८ ॥ દ્વેષે ઉણા પૂર્વ ક્રોડ વર્ષ સુધી ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યા હાય, તેને એક મુહૂર્ત્ત માત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. ૫૬૮ ॥ ચારે કષાયના દેાષાનું જીદું જુદું વર્ણન કરે છેઃकोहो पीई पणासेई, माणो वियनासो || माया मिचाणि नासेई, लोहो सव्वविणासणो ॥ ६९॥ ક્રોધ, પ્રીતિને નાશ કરે છે, માન વિનયના નાશ કરે છે; માયા મિત્રાઈના નાશ કરે છે અને લેાલસના વિ નાશી છે. ૫૬૯ u
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy