________________
પર
पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई ॥ इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥६३॥
ચંડાલના કુલને વિષે વસતે એ શકુન પારક (તિષી) પણ નિંદનીક થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ પણ કુશીલીઆમાં વસતા થકા નિંદનીક થાય છે. ૧ ૬૩
ઉત્તમની સંગીતથી થતા લાભ - उत्तमजणसंसग्गी, सील दरिइंपि कुणई सीलट्ठ ॥ जह मेरुगिरिवि लग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६४॥
ઉત્તમ જનની સંગતિ શીલ રહિત પુરૂષને પણ શીલયુક્ત કરે છે. જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણુ પણ સુવર્ણપણને પામે છે. એ ૬૪ છે મિથ્યાત્વ મહા દેષને ઉત્પન્ન કરનારૂં છેनवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ॥ जं कुणइ महादोस, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५॥
તીવ્ર મિથ્યાત્વ જીવની સાથે જેટલું મહાન ઠેષ કરે છે, તેટલે દ્વેષ નથી કરતો અગ્નિ, નથી કરતું વિષ અને નથી કરતે કાળો સર્ષ. ૬પ છે
મિથ્યાત્વ છતે બીજું સર્વ નિરર્થક છેकळं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं ॥ इक्क न चयंसि मिच्छत्त, विसलवं जेण वुढिहसि ॥६६॥