SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવા. કેમ કે, પંથમાં ચારની પેઠે તેઓ મેક્ષ માર્ગોમાં વિઘ્ન કરનારા છે. ૬ પ૯ અગીતા અને કુશીલિયાને નજરે પણ ન જોવા. उम्मग्ग देसणाए, चरणं नासंति जिणवरिंदाणं || वावन्नदंसणा खलु, न हु लप्भा तारिसं दटुं || ६०॥ ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવતનું કહેલું ચારિત્ર નાશ પામે છે, માટે નિશ્ચે નાશ પામ્યું છે સમક્તિ જેવું એવા તેઓનું દેખવું પણ ન થાઓ | ૬૦ ॥ ઉસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છેઃ परिवारपूअहेऊ, उसन्नाणं च आणुविसीए ॥ चरणकरणनिगूहई, तं दुलहं बोहिअं जाणं ॥ ६१ ॥ પરિવારની પૂજાના હેતુએ ઉસન્નાની અનુવૃત્તિએ ચાલે અને ચરણશિત્તરી કરણશિત્તરીને ગેાપવે, તેને સમક્તિ દુર્લભ જાણવું. ૫ ૬૧ ૫ ઉસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દોષ પ્રાપ્તિ થાય છે તેનું દ્રષ્ટાંત કહે છે. अंबस्स य निंबस्स य, दुण्हंपि समागयाई मूलाई || સંતો નિળકો, યંત્રો નિવત્તળ વો ફરા આંખાનાં અને લીમડાનાં એ અનેનાં મૂલ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંખ વિનષ્ટ થયા. અને લીબડાપણાને પામ્યા. ॥ ૬૨ ॥
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy