SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શીલની પુષ્ટિઃ जो देइ कणय कोडिं, अहवा कारेइ कणय जिण भवणं ॥ तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥ ५६ ॥ જો કાઇ પ્રાણી સુવર્ણની કૈટ અર્થાત્ ક્રોડા રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકાને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તા પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને થાય છે. ૫ ૫૬ ૫ सीलं कुछ आहरणं, सोलं रूवं च उत्तमं होई ॥ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं धम्मं ॥५७॥ શીલ, કુલના આભરણુ સમાન છે, શીલ તેજ ઉત્તમ રૂપ છે, શીલ તેજ પાંડિત્ય છે અને શીલ તેજ નિરૂપમ ધર્મ છે. ૫ ૫૭ ॥ કુમિત્રના સ`ગ વવાના ઉપદેશઃ वरं वाही वरं मच्चू, वरं दारिद्द संगमो ॥ वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥ ५८ ॥ વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રના સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રના સંગમ શ્રેષ્ઠ નથી. ૫ ૫૮ ॥ अगीयत्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे ॥ सुख्खमसिमे विग्घं, पहंमि तेणगे जहा ॥५९॥ અગીતાર્થ અને કુશીલિયાના સંગ ત્રિવિધ કરીને તજી ૪
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy