________________
૫૬
શ્રાવક પ્રતિદિવસ શું સાંભલે?—
संपत्तदंसणाई, पईदियह जइजणाओ निमुणेई ॥ सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥ ८० ॥
સ...પ્રાપ્ત કર્યું છે. સમક્તિ જેણે અર્થાત્ સંપૂર્ણ થઈ છે દનાઢિ પ્રતિમા જેમને એવા શ્રાવક પ્રતિ દિવસ મુનિજનની પાસે પરમ ઉત્કૃષ્ટિ એવી સમાચારીને સાંભલે. નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવત શ્રાવક કહે છે. ૫ ૮૦ ૫ जहा खरो चंदणभारवाही, भारस्सभागा न हु चंदणस्स || एवं खु नाणी चरणेण हीणो, भारस्सभागी न हु सुग्गईए ॥८१॥
ચંદનના કાષ્ટ સમૂહને ઉપાડનાર ગધેડા જેમ ભાર માત્રને ઉપાડનાર છે, પણ તે ચંદનના સુગંધને ભાગવત નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન–રહિત એવા જ્ઞાની નિશ્ચે જ્ઞાન માત્રનેા ભાગી છે, પરંતુ સદ્ગિતના ભાજન થતા નથી. !! ૮૧ ॥
સ્ત્રીસ'ગમા રહેલા દોષનું વર્ણનઃ
तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासिणो ॥ મનુગાનું નવજીવા, સબ્વે પાસેફે વહી ॥૮॥
તે સ્રીની ચાનિના નિવાસી એવા નવલાખ પચેંદ્રિય મનુષ્યા છે, તે સર્વે ને કેવલજ્ઞાની જોઈ શકે છે. ૫૮૨ ॥ इत्थी जोणीसु, हवंति बेइंदिया य जे जीवा ॥ ફો ય દુભિ તિબિવિ, વવદુત્તું તુ હાર ૮૩૫