________________
સ્પતિ ૫ અને ત્રસકાય એ ૬ રૂપ જે) છકાયની રક્ષા, (સ્પર્શ ઇંદ્રિય ૧, રસનેંદ્રિય ૨, ધ્રાણેન્દ્રિય ૩, ચક્ષુરેંદ્રિય ૪ અને શ્રોત્રંદ્રિય ૫ એ) પાંચ ઇંદ્રિય અને લેભને નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સંયમ ગે યુક્ત ૨૨, અકુશલ મન ૨૩, વચન ૨૪, કાયાને સંધ ૨૬, શીતાદિપીડાનું સહન ૨૬ અને મરણને ઉપસર્ગ સહન કરવો તે ર૭- આ પ્રમાણે સત્તાવીશ ગુણ સાધુના થાય છે. (૨૮-૨૯)
सत्तावीस गुणेहि, एएहिं जो विभूसिओ साहू ॥ तं पणमिज्जइ भत्तिप्भरेण हियएण रे जीव ॥ ३०॥
પૂર્વોક્ત સત્તાવીસ ગુણ કરીને જે સાધુ વિભૂષિત હોય, તેને રે જીવ! તું બહુ ભક્તિ વાલા હૃદયે કરીને નમસ્કાર કર. (૩૦)
भावकना एकवीश गुणः-धम्मरयणस्स जुग्गो, अख्खुहो रूववं पगइसोमो ॥ लोगप्पिओ अकूरो, भीरू असढो मुदહિરો | ૨૬ છે.
लज्जालु अ दयालू, मज्झत्यो सोमदिहि गुणरागी॥ सकह सुपख्खजुत्तो, सुदीहृदंसी विसेसन्नू ॥ ३२ ॥ बुड्ढाणूगो विणिओ, कयन्नुओ परहिअत्यकारी अ॥ तह चेव लद्धलख्खो , इगवीसगुणो हवइ सट्टो ॥३३॥
ધર્મરત્નને યેગ્ય એવા શ્રાવક એકવીસ ગુણે કરીને યુક્ત હય, તે એકવીસ ગુણ આ પ્રમાણે-અશુદ્ર ૧, રૂપવંત ૨, પ્રકૃતિએ સૌમ્ય ૩, લોકપ્રિય ૪. અકુર ૫, ભી૩ ૬,