________________
૪૩
અશઠ ૭, સુદાક્ષિણ્ય વાન ૮, લજાલ ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સોમદષ્ટિ ૧૧, ગુણરાગી ૧૨, સત્કથા ૧૩, સુપક્ષયુક્ત ૧૪, સુદીર્ઘદશી ૧૫, વિશેષજ્ઞ ૧૬, વૃદ્ધાનુગ ૧૭, વિનીત ૧૮, કૃતજ્ઞ ૧૯, પરહિતાર્થકારી ૨૦, તેમજ લબ્ધ લક્ષ ૨૧ (૩૧-૩૨-૩૩)
जिनागमर्नु उत्कर्षपणु:-कत्थ अम्हारिसा पाणी, दूसमा दोससिआ ॥ हा अणाहा कहं हुंता, न हुतो जइ जिणाઅમો . ૨૪
- દૂષમ કાલના દેષે કરીને દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં? અર્થાત્ શું ગણતીમાં? હા! ખેદ થાય છે કે, જે જિનાગમ ન હેત તે અનાથ એવા જે અમે, તેનું શું થાત? અર્થાત્ સ્વામી રહિત જ અમે તેને જિનાગમ હોવાથી જ આ પંચમકાલમાં આધાર છે. (૩૪)
___ आगमनो आदर करवामां रहेल तात्पर्यः-आगमं आयरंतेणं, अतणो हियकंखिणो ॥ तित्थनाहो गुरू धम्मो, सव्वे તે દુનિયા છે રૂ
આગમને અર્થાત્ આગમેક્ત રહસ્યને આચરતાં છતાં આત્માના હિતઈચ્છક પુરૂષને તીર્થનામ અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ માનનીય સત્યપણે અંગીકાર કરવા ગ્ય થાય છે. (૩૫) , केवा संघने संघ न कहेवो ?:-मुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स.॥ आणा भट्ठाओ बहुजणाओ मा માહ સંપુત્તિ છે. ૨૬