________________
૪૧
दसविहो धम्मो ॥ बारस य भावणाओ, सूरीगुणा हुति છi ૨૭ .
(પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગપ્રધાન-ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણ ૩, મધુર વચનવાલા ૪, ગંભીર ૫, ધૈર્યવાન ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાલા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨. અ ચપલ ૧૩ અને પ્રશાંત હૃદયવાળા ૧૪.) આ પ્રતિરૂપાદિક ચાદ ગુણ (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ , સંયમ ૬, સત્ય ૭, શૌચ ૮, અર્કિ ચન ૯, બ્રહ્મચર્ય ૧૦) આ ક્ષમાદિક દશ પ્રકારને યતિધર્મ અને (અનિત્ય ૧, અશરણ ૨, સંસાર ૩, એકત્વ ૪, અન્યત્વ પ, અશુચિ ૬, આશ્રવ છ, સંવર ૮, નિર્જરા ૯ લેક સ્વરૂપ ૧૦, બધિદુર્લભ ૧૧ અને ધર્મ ૧૨) એ બાર ભાવના; એ પ્રમાણે સૂરિઆચાર્યના છત્રીસ ગુણ છે. (૨૭) __ साधु मुनिराजना सत्तावीश गुण, छव्वय छकाय-रख्खा, पंचिदिय लोहनिग्गहो खंती ॥ भावविसुद्धि पडिलेहणा य, વાર વિરુદ્ધીયા ૨૮
संजमजोए जुत्तो, अकुसल मण वयण काय संरोहो । सीयाइ पीड सहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥
(પ્રાણુતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદાન ૩, મૈથુન ૪, પરિગ્રહ ૫ અને રાત્રિભેજન ૬, એ છને ત્યાગ કરવા રૂપ) છ વ્રત, (પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વન