SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ' સામાયિકનું ફલ दिवसे दिवसे लख्खं, देइ सुवनस्स खंडिवं एगो॥ एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ।। २४ ॥ કે પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કઈ પુરૂષ સામાયિક કરે છે તે તે સામાયિક કરનાર પુરૂષની તુલના-અરેબરી કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફલ વિશેષ છે. (૨૪) સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેાય? निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु॥ समसयपरियणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥ નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ. અર્થાત્ સામાયિકમાં સ્થિત પુરૂષ એ હેય. (૨૫) નિરર્થક સામાયિક લક્ષણ. सामाइयं तु काउं, गिहिकज्जं जोवि चिंतए सड्ढो ॥ अट्टवसढोवगओ, निरत्ययं तस्ससामाइयं ॥ २६ ॥ શ્રાવક સામાયિક કરતે છતે ગૃહકાર્યને ચિંતવે અને આ રૌદ્ર સ્થાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. (૨૬) आचार्यना छत्रीस गुणः-पडिरुवाइ चउदस, खंतीमाई य
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy