SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કળા તથા અન્ય કળા ગુણે વિષે કુશળપણાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! લ્યા (અનુષ્ટ કૃમ્ ) जिणधम्मो ऽयं जीवाणं, अपुचो कप्पपायवो। सग्गापवग्ग मुख्खाणं, फलाण दायगो इमो ।१००। આ જૈનધર્મ જીવોને અપૂર્વ કલ્પવૃક્ષરૂપ છે. કેમ કે એ જૈનધર્મ રૂપ કલ્પવૃક્ષ, સ્વર્ગ (દેવક) અને અપવર્ગ (મોક્ષ) ના સુખ રૂ૫ ફળને આપનારો છે. (૧૦) धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु ॥ मुख्खमग्ग पयट्टाणं, धम्मो परम संदणो । १०१ । હે જીવ! આ જૈનધર્મ બંધુ (ભાઈ) સારા મિત્ર અને ઉત્કૃષ્ટ ગુરૂ સમાન છે. વળી તેજ જૈનધર્મ મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે. (૧૦૧) चउगइ ऽणंत दुहानल, पलित्त भवकाणणे महाभीमे ॥ सेवसु रे जीव तुमं, जिणवयण अमियकुंड समं, १०२॥ મહા ભયંકર એવી ચાર ગતિમાં રહેલા અનંત ખ રૂપ હેટા અગ્નિથી સળગેલા સંસાર રૂપ વનમાં હે જીવ! તું અમૃતના કુંડ સમાન જિનરાજના વચનને સેવન કર. विसहे भव मरुदेसे, अणत दुह गिम्हताव संतत्ते ॥ जिणधम्म कप्परुख्खं, सरसु तुम जीव सिवसुहदं ।१०३।
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy