________________
जह दिट्ठी संजोगो, न हाइ जचंधयाण जीवाण। तह जिणमय संजोगो, न होइ मिच्छंध जीवाणं ॥१६॥
જેમ જન્મથી જ આંધળા જીવોને દષ્ટિને સંગ એટલે આંખે દેખવું ન હોય, તેમ મિથ્યાત્વે કરીને આંધળા છોને જિનમતને સંયોગ પણ ન હોય. (૬)
पच्चरुख-मणंत गुणे, जिणिंद धम्मे न दोस लेसोवि ॥ तहवि हु अन्नाणधा, न रमंति कयावि तंमि जिया।९७॥
પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થએલા અને અનંત ગુણવાળા એવા જિતેંદ્રના ધર્મમાં અપયશ પ્રમુખ દોષને લેશ પણ નથી, તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા છે, તે જિ. દ્રભાષિત ધર્મમાં ક્યારે પણ જોડાતા નથી જ! (૭)
मिच्छे अणत दोसा,पयडा दीसंति न वि य गुण लेसो॥ तहवि य तं चेव जिया, ही मोहंधा निसेवंति ९८॥
મિથ્યાત્વમાં પ્રગટ અનંત દોષ દેખાય છે, પરંતુ તેમાં ગુણને લેશમાત્ર પણ નથી, તેમ છતાં પણ મેહે કરીને આંધળા છે તે મિથ્યાત્વને જ સેવે છે તે ઘણું જ આશ્ચર્ય છે! ૯૮ घिद्धी ताण नराण, वन्नाणे तह गुणेसु कुसलतं ॥ सुह सच धम्मरयणे, सुपरिख्खं जे न जाणंति ।९९)
જે પુરૂષે સુખાકારી અને સત્ય એવા ધર્મ રૂપ રત્નની સારી રીતે પરીક્ષા કરી નથી જાણતા, તે પુરૂષના વિજ્ઞાન