SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હે જીવ! વિષમ અને અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી ઘણા જ તપેલા સંસાર રૂપ મારવાડ દેશમાં મોક્ષ સુખને આપનારા જેનધર્મ રૂપ કલ્પવૃક્ષને તું આશ્રય કર. किं बहुणा जिणधम्मे, जइयव्वं जह भवोदहि धोरं ॥ लहु तरिय-मणंत सुहं, लहइ जिओ सासयं ठाण।१०४॥ હે આત્મન ! ઘણું કહેવાથી શું! તે પ્રકારે જેનધર્મમાં યત્ન કરે છે, જેમ આ જીવ ભયાનક એવા સંસાર રૂપ સમુદ્રને શીધ્ર પણે તરીને અનંતસુખવાળા શાશ્વત (મોક્ષ) સ્થાનને પામે (૧૪) ઈતિ સમાપ્ત છે (2) ::ોદી કે
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy