________________
૨૨
उपजातिवृत्तम् । माणुस्स जम्मे तडि लद्धियंमि, जिणिंद धम्मो न कओ य जेणं।। तुझे गुणे जह धाणुक्कएण, हत्था मलेव्वा य अवस्स तेणं॥६९॥
જેણે સંસાર સમુદ્રના કાંઠારૂપ મનુષ્ય જન્મ પામે છતે જિનેંદ્રનો ધર્મ કર્યો નથી તેને પણછ તૂટી ગએલા ધનર્ધારી પુરૂષની પેઠે (પાછળથી) અવશ્ય હાથ ઘસવા પડે છે!
रे जीव निसुणि चंचल सहाव, मिल्हेविणु सयलवि बज्ज्ञभाव । नवभेय परिग्गह विविहजाल,संसारि अस्थि सहु इंदयाल.॥७॥ | હે જીવ! સાંભળ કે તું ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિક બાહ્યભાવને તથા નવદવાળો પરિગ્રહના અનેક પ્રકારના સમૂહને મૂકીને પરલોકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વે ઇંદ્રજાળ સમાન છે. (૭૦)
पिय पुत मित्त घर घरणि जाय; इहलोइअ सव्व निय मुह सहाय ॥ नवि अत्थि कोइ तुह सरणि मुख्ख, इक्कलु सहसि तिरि निरय दुख्ख ॥ ७१ ॥
હે મૂખ! આ લેક સંબંધી સર્વ પિતા, પુત્ર, મિત્ર, ઘર અને સ્ત્રીને સમૂહ પિતપોતાને સુખ કરવાના સ્વભાવ
* ૧ ધન, ૨ ધાન્ય, ૩ ક્ષેત્ર, ૪ ઘર, ૫ સોનું, ૬ રૂકું, ૭ ત્રાંબુ, પીત્તળ, ૮ દ્વીપદ, ૪ ચતુષ્પદ.