________________
શ્રા આત્મભાવના.
૧૦૩
ચંદ્રમાહુ, ભુજંગનાથ, નેમિસર, ઈશ્વર, વીરસેન, દેવજસા, મહાભદ્ર, અજિતવીર્ય એ વીશે વિહરમાનને મારી અનતી ક્રોડાણ કાડવાર ત્રિકાળ વંદના હૈ!જો !! અતીત અનાગત ને વર્તમાનકાળના અહેાતેર તીર્થંકર, વીશ વિહરમાન, વૃષભાનન, ચદ્રાનન, વારિષણ ને વમાન એ ચારે શાશ્વત જિન મળી છન્નુ જિનને કરૂં પ્રણામા શાશ્વતી પ્રતિમા પાંચશે ધનુષ્યની તથા સાત હાથની છે, રત્નની છે, દીવ્ય છે, મનેાહર છે, જેને દીઠે શાશ્વતા સુખનું પામવાપણું થાય છે. જે વ્યંતરનિકાયમાં અસંખ્યાતા જ્યેાતિષિમાં અસંખ્યાતા જિનબિ ંબ છે, વળી ત્રણ ભુવનમાં પંદરસા ને બે તાલીસ ક્રોડ અઠાવન લાખ છત્રીશ હજાર ને એશી શાશ્વતા જિનમિત્ર છે, તે સર્વેને મહારી અનંતી કાડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. વળી અશાશ્વતી પ્રતિમા આખુજીમાં, આદીશ્વરજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી, શાંતિનાથજી પ્રમુખ જિનબિંબ ઘણાં છે, વળી અનતા જીવ મુક્તિ પામ્યા તે સર્વે ને મારી અનતી ક્રોડાણ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. અષ્ટાપદજી ઉપર આદીશ્વર ભગવાન દશ હજાર મુનિ સાથે મુક્તિ વર્યા. ભરત મહારાજાજીએ સાનાનું દહેરૂં કરાવ્યું. રત્નના ચેાવીસ જિનમિત્ર ભરાવ્યાં.
ચત્તારિ અટ્ટે દસ દાય, વક્રિયા જિણવરા ચઉજ્વીસ; પરમદ્ભૂનિટ્રિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ! ૧ રા
વળી ગૌતમસ્વામી પેાતાની લબ્ધિએ અષ્ટાપદ ઉપર ચડી, પ્રભુને વાંદી, જગચિંતામણુિનું ચૈત્યવંદન કરી, તિક્ત ભક દેવતાને પ્રતિમાધ કરી, પરશે ત્રણ તાપસને પારણા કરાવી કેવળજ્ઞાન પમાડયું. વળી રાવણે વીણા વગાડી તીર્થંકર ગાત્ર આંધ્યું. વળી અનંતા જીવ મુક્તિ ગયા તે સર્વે ને મહારી અનંતી