________________
૧૦૪
શ્રી આત્મભાવના.
ક્રોડાણ ક્રોડવાર ત્રિકાલ વંદના હાજો. વળી ગિરનારજી ઉપર નેમિનાથ મહારાજાએ એક હજાર પુરૂષ સાથે દીક્ષા લીધી, સંસારનું સ્વરૂપ ઘણું નઠારૂં જાણ્યું, સંસાર દુઃખરૂપ, દુ:ખે ભરેલા, દુ:ખનું કારણ, સાચા સુખના વૈરી, હળાહળ વિષ જેવા, મળતી આગ જેવા જાણી નીકળી પડયા. ચારિત્ર પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન પામ્યા. પાંચસે છત્રીશ સાથે મુક્તિ ગયા. સાતસે વરસ સુધી કેવળીપોય પાળી ઘણા જીવને પ્રતિમાધીને મુક્તિ ગયા. વળી અનંતા જીવ મુક્તિ વર્યા, તે સર્વે ને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. વળી સમેતશિખરજી ઉપર વીશે ટુ કે વીશ પ્રભુજી સતાવીશ હજાર ત્રણસેં ઓગણપચાસ મુનિ સાથે મુક્તિ પામ્યા. વળી શામળા પારસનાથજી વિરાજે છે. વળી અનંતા જીવ મુક્તિ ગયા, તે સર્વે ને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હેજો. તારંગાજીમાં અજિતનાથજીને મારી અન તી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાળ વંદના હેાજો. ચંપાનગરીમાં વાસુપૂજ્ય મુક્તિ ગયા. વળી પાવાપુરીએ મહાવીરજી સિદ્ધિ વર્ષો તે સર્વેને મારી અનંતી. ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાળવદના હેાજો. શ્રી સિદ્ધાચળજી ઉપર આદીશ્વરજી પૂર્વ નવાણું વાર સમેાસર્યો, અનંત લાભ જાણી, વળી અનંત જીવ મુક્તિ વર્યાં. વળી જિનમિ ઘણાં છે, તે સર્વેને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાય વંદના હાજો. હવે દ્રવ્યજિન તે તીર્થંકર પટ્ટી લેગવીને, પેાતાના શાસનના પિરવાર લઇને મુક્તિમાં વિરાજે છે, તે સર્વેને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો, વળી આવતે કાળે તો કર પદવી પામશે તે શ્રેણિક રાજાના જીવ પ્રમુખને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલ