________________
આલાયણા.
કરીને, પાંચ પ્રકારે મૈથુન સેવીને, માર અવિરતિ કરીતે પચ્ચીશ કષાયે કરીને, પંદર જોગે કરીને, ત્રીશ પ્રકારે માહનીય સ્થાનઃ સેવીને મહારે જીવે જે કાંઇ કર્મ માંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ,
૭૮
જ્ઞાનની વિરાધના કરી હોય, દનની વિરાધના કરી હાય, ચારિત્રની વિરાધના કરી હાય, વ્રત લઈને ભાગ્યાં હાય, અસૂત્રની પ્રરૂપણા કરી હાય આભવ, પરભવને વિષે તે સર્વ પાપ પ્રતિનિદુ છું. આત્માની શાખે, ગુરૂની શાખે તે સર્વ પાપ મુજને નિલ થાએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પાપના ઉપદેશ દ્વીધા હાય, ખાટા માર્ગ પ્રકાશ્યા હાય, પ્રમાદ કર્યો હાય, કાઈ ને ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉપભાગાંતરાય, ૫ વિર્યંતરાય એ પાંચ પ્રકારના અતરાય કરીને કમ મળ્યાં હેાય તે સવિ હું મને વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિરાધી હાય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેશવિરતિ, સર્વવિરતિ, જંગમ તીર્થં તેહની આશાતના કરી હાય તે સિવ ું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ
અવર્ણવાદ ખેાલીને, લહેણા કરીને, નિંદા કરીને, વિકથા કરીને હાંસી કરીને, વિવાદ ઝઘડા કરીને, તમાસો જોવે કરીને, નાટક જોવે કરીને, ચાર મારતાં કરીને, અતિપાન કરીને, હોલીની લડાઇ જોવે કરીને, વાદ વઢવાડ કરીને તે સિવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ