________________
આલોયણું
وق
ચાને કરીને, રૌદ્રધ્યાને કરીને, સંકલ્પ કરોને, સ્વાર્થ કરીને, વગર સ્વાર્થે કરીને, અસંતેષપણે કરીને, પરને વિદન કરીને, સંતેષપણે કરીને, કોઈને ત્રાસ પમાડવે કરીને, કેઈના જીવને ઉદ્વેગ કરીને, ચાર કષાય કરીને, પાંચ આશ્રવ સેવીને, છકાયની વિરાધના કરીને, સાત વ્યસન સેવીને, આઠ દેશે કરીને, નવ પ્રકારની વાડ ભાંગવે કરીને, દશ જણને અવિનય કરીને, તેર કાઠીઆએ કરીને, ચૌદરાજમાં ભમીને, પંદર કર્માદાન કરીને, સોલ કષાયે કરીને, સત્તરભેદે અસંજમ સેવીને મહારે જીવે આભવ પરભવ સંયમની વિરાધના કરી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી અરિહંતની શાખે; સિદ્ધની શાખે, સાધુની શાખે, દેવતાની શાખે ગુરૂની શાખે, પિતાના આત્માની શાખે તે સર્વ પાપ પ્રતિનિંદુ છું; તસ્સ મિચ્છામિ. દુક્કડં કહેતાં તે પાપ મુઝને નિષ્ફલ થાઓ.
અઢાર પાપસ્થાનક સેવીને આભવ, પરભવને વિષે મહા કર્મ બાંધ્યાં હોય તે અઢાર પાપસ્થાનનાં નામ કહે છે–
૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ ૧૧ દ્વેષ, ૧૨ કલેશ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫. રતિઅરતિ, ૧૬ પર પરિવાર, ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિ-- ચાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક આભવને વિષે, પરભવને વિષે સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય સેવતાં પ્રત્યે અનુમેવાં હેય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં–તે સર્વે પાપ મુઝને નિષ્ફલ થાઓ. - પાંચ ઈદ્રિના ત્રેવિશ વિષયે સેવીને, પશ્ચીશ ક્રિીયા