________________
૭૬
આલોયણું..
કરીને, અજ્ઞાને કરીને, મિથ્યાત્વે કરીને, અવિરતે કરીને, મેહે કરીને, મત્સરે કરીને, કષાયે કરીને, પ્રમાદે કરીને, નિદ્રાએ કરીને, આળસે કરીને, ભયે કરીને, શેકે કરીને, દુગચ્છાએ કરીને, કલેશે કરીને, અભ્યાખ્યાને કરીને, હાંસી કરીને, રતિ કરીને, અરતિ કરીને, ફરસેંદ્રિએ કરીને, રસેંદ્રિએ કરીને, ઘ્રાણેદ્રિએ કરીને, આહાર સંજ્ઞાએ કરીને, ભય સંજ્ઞાએ કરીને, મૈથુન સંજ્ઞાએ કરીને, પરિગ્રહ સંજ્ઞાઓ કિરીને, દેશકથા કરીને, રાજકથા કરીને, સ્ત્રીકથા કરીને, ભજનકથા કરીને, માયાશલ્ય કરીને, ઋદ્ધિગારવ કરીને, રસગારવ કરીને, શાતાગારવ કરીને, કૃષ્ણલેશ્યા કરીને, નીલલેશ્યા કરીને કાપતલેશ્યા કરીને, તેજલેશ્યા કરીને અસિ કરીને, મસી કરીને, કૃષિ કરીને, કામે કરીને, આશાએ કરીને, તૃષ્ણાએ કરીને, ફરતાં ચરતાં ને તરતાં એ ત્રણે વાહન ઉપર બેસવે કરીને, ભાર ભરવે કરીને જીવને વિરાધના થઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઘાણી પીલાવ કરીને, ક્ષેત્ર ખેડ કરીને, વાડીઆરામે કરીને, ત્રીશ મેહનીય સ્થાનક સેવીને, સમ્યકત્વ મેહની કરીને મિશ્ર મેહની કરીને, મિથ્યાત્વ મેહની કરીને કામરાગે કરીને,
નેહરાગે કરીને, દષ્ટિરાગે કરીને, સ્ત્રીવેદે કરીને, પુરૂષવેદે કરીને, નપુંસકવેદે કરીને, રસનાએ કરીને, રામાએ કરીને ૨માએ કરીને, મને કરીને, વચને કરીને, કાયાએ કરીને, કુગુરૂ, કુદેવ, કુધર્મની શ્રદ્ધાએ કરીને, હીણની સંગતે કરીને, આહારે કરીને, નિહારે કરીને, ભેગું કરીને, અમે કરીને, રોગે કરીને, સુખે કરીને, દુઃખે કરીને, સંપદાએ કરીને, સંગે કરીને, વિગે કરીને, ઈષ્ટ કરીને, અનિષ્ટ કરીને, આ